આ તમારા Mobile માં રહેલા સામાન્ય WhatsApp થી બિલકુલ અલગ WhatsApp છે. જેના ફીચર જાણી ને જ તમે 110% આ Download કરી લેશો , Original WhatsApp માં modification કરી અને આ અદભૂત GB WhatsApp બનવેલું છે અને આમાં તમારી સુવિધાઓ અને Security નું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે તો ચાલો જાણીએ આ WahtsApp ના ફીચર..

GB WahtsApp માં મળતી સુવિધાઓ :-
- દરેક માણસ સૌથી પહેલા પોતાની Security નું ધ્યાન રાખે છે તો જણાવી દઈએ આમાં તમે તમારી દરેક વસ્તુ સેફ રાખી શકો છે જેમકે
- તમારું last Seen કોઈ જોઈ શકશે નહિ
- તમારું Last Seen ને તમે Freez કરી શકો
- Blue Tick Hide કરી શકો
- Duble Tick Hide કરી શકો
- Single Tick Hide કરી શકો
- એક જ Application માં એકથી વધારે WhatsApp Account Log in કરી શકો
- Auto Reply કરી શકો
- Profile Picture Save કરી શકો
- WhatsApp Status Download કરી શકો
- તમારી મનપસંદ Themes Set કરી શકો
- કોઈ પોતાનું સ્ટેટસ Delet કરે અથવા તમને Hide કરે તો પણ તમે તેનુ સ્ટેટસ જોઈ શકો
- Message ને Scheduler કરી શકો
- WhatsApp Group નું Broadcast બનાવી શકો
- મન પડે એટલા લાંબા Status મૂકી શકો ( 30sec++)
- મન પડે એટલા Photos send કરી શકો (10++)
- મન પડે એટલા લોકોને Messege Forword કરી શકો (5++)
- બીજા પણ ઘણા બધા ફીચર આ WhatsApp પર available છે..
GB WhatsApp કઈ રીતે Install કરવું :-
- સૌપ્રથમ નીચે આપેલા Download Button પર ક્લિક કરી GB WhatsApp Application Download કરી લો
- પછી તેને Install કરો ત્યાં તમને એક Notification બતાવશે તેમાં Ok આપી અને Application install કરી લ્યો
- પછી Settings માં જઈ GB setting માં જાઓ ત્યાં દરેક સુવિધા આપેલી હસે જેમાં થી તમને ઉપયોગી હોઈ એ On કરો
- Status Download કરવા Statsu open કરો ત્યાં નીચે એરો આપેલો હસે એમના પર ક્લીક કરો અને સ્ટેટસ Download થઈ જશે
- Settings માં જઈ Broadcast Message To Group માં જાઓ નીચે આપેલ + button પર ક્લિક કરી અને Broadcast નું નામ આપી જેટલ Group Broadcast માં એડ કરવા હોઈ એને કરી લયો અને પછી એકજ મેસેજ દરેક group માં એક સાથે send કરો
- Setting માં જઈ Message Scheduler પર જાઓ ત્યાં તમારે જે મેસેજ schedule કરવો હોય એ ટાઇપ કરો અને તારીખ અને સમય સેટ કરો એટલે તે મેસેજ એ સમયે પસંદ કરેલા વ્યક્તિઓ સુધી પહોંચી જશે
GB WhatsApp : Download
માહિતી પસંદ આવી હોઈ તો તમારા Group માં Share કરો અને બીજા લોકો સુધી ઉપયોગી માહિતી જરૂર પહોચાડો..
તમારા માટે ખાસ :-
• તમારા આધાર કાર્ડ પર કેટલા લોકોના સીમકાર્ડ ઉપયોગ કરે છે, જાણો સંપુર્ણ માહિતી…
• કોરોના વેક્સીનેશન સર્ટિફિકેટ મેળવો વોટ્સએપ દ્વારા / Covid Vectination Certificate On WhatsApp