આજે અમે બતાવીશું અમુક એપ વિષે જે ખુબ જ ઓછા લોકો જાણતા હશે.
1.wakia

આ એપ ને તમે એક એડવાન્સ એલાર્મ તરીકે પણ ઓળખી શકો છો કેમ કે તેનું કામ જોઇ ને તમે પણ ચોંકી જશો.આ એપ માં તમારે એલાર્મ સેટ કરવાનું હોય છે અને તે સમય થતાં જ તમારા ઉપર call આવશે જેથી કોઈ કારણોસર તમે ફોન 🔕 કે એલાર્મ ન સંભળાય તો પણ તમે પોતાના સમયસર રહી શકો.app link 🖇️-https://play.google.com/store/apps/details?id=com.wakie.android
2.Fack Call

આ એપ એક રમુજી માટે કે કોઈને રમાડવા પણ કરી શકો છો.આ એપ માં તમારે સેટ કરવાનું કે તમારા ફોન માં કયા નામ પર અને ક્યારે કોલ આવશે.પછી તે સેટ કરેલા સમયે તમે જે પણ નામ સેટ કર્યું હસે તેનું નામ સાથે તમારા પર કોલ આવશે અને તમે તમારા મિત્રો ને દેખાડી શકો છો.તમે વિચારતા હસો કે કોલ ઉપડયા પછી શુ?તે જાણવા કરી લયો એપ ડાઉનલોડ.App 🖇️Link-https://play.google.com/store/apps/details?id=com.unit.fake.call
3.Rando 4Me

આ એપ થી તમે કોઈ પણ ને જે તમને પણ નથી ખબર તેવા માણસ ને તમે પોતાનો ફોટો મોકલી શકો છો તેમાં તમારો ફોટો છોકરી 🤭 ને પણ જઈ શકે છે.જો ટ્રાય કરવા માંગતા હોય તો કરો ડાઉનલોડ કદાચ મળી😅 જાય તો.App 🖇️ Link-https://play.google.com/store/apps/details?id=com.github.randoapp
4.anydesk

આ તેના માટે છે જેની પાસે કોમ્પુટર છે અને તેને ટ્રાવેલ કરવાનું રહે છે આ એપ થી તમે તમારા કમ્પ્યુટર ને ફોન દ્વારા ગમે ત્યાં ચલાવી શકો છો તેની રિત નીચે મુજબ છે.
1-પેલા તો તમારા computer ma ane ફોન માં anydesk ડાઉનલોદ કરી લયો.
2- પછી બંને માં ઓપન કરો.
3-તમારા pc એક કોડ હસે તે ફોન માં નાખો એટલે તમે ફોન એપ યુઝ કરી શકસો.
App 🖇️ Link-https://play.google.com/store/apps/details?id=com.anydesk.anydeskandroid
5.snapseed

આ એપ ફોટો એડિટ એપ છે જેમાં તમે ખૂબ સારા ફોટાઓ એડિટ કરી શકો છો અને તેમાં ફોટો શોપ જેવાજ ફોટા એડિટ થઈ શકે છે.App 🖇️ Link-https://play.google.com/store/apps/details?id=com.niksoftware.snapseed
તમને પણ લાગતું હોય કે બીજી પણ કોઈ એપ સારી અને કામ લાગે એવી હોય તો comment કરો.