ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર / હાથના વેઢે ગણી શકાય એટલા જ વિદ્યાર્થીઓ પાસ….

ગુજરાત શિક્ષક બોર્ડે લીધેલ ધોરણ દસના સાડા ત્રણ લાખથી વધુ રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ આજે સવાર આઠ વાગ્યે જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઈટ https://result.gseb.org/ પર સવારે આઠ વાગ્યે ઓનલાઈન જાહેર થયું છે.


કુલ પરિણામ માત્ર 10 ટકા આવ્યું છે એટલે કે 10.04 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. કુલ 326505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા દજેમાંથી 298817 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 30012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આ પરીક્ષા રાજ્યના 579 કેન્દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3,26,505 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, હતા, તે પૈકી 2,98,817 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 30,012 પરીક્ષાર્થિઓ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુ લાઈ-2021 ની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 10.04% આવેલ છે.

15 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ના રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષામાં ધોરણ 12 સાયંસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે.


ખાનગી રિપિટર તરીકે 15 હજાર 90 વિદ્યાર્થીઓ છે. આઈસોલેટેડ કેટેગરીમાં 52 હજાર 90 અને બાકીના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ રિપીટર છે. કુલ ત્રણ લાખ 78 હજાર 431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. આ પરીક્ષાનું પરિણામ ખુબ મહત્વનું છે. કારણ કે ધોરણ 10 પછીના ડિપ્લોમાં, આઈટીઆઈ અને ધોરણ 11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.

Join Whatsapp Group Click Hear

ધોરણ 10 રીપીટરનું પરિણામ જોવા : Click Here

ધોરણ 10 નું પરિણામ જોવા : Click Here

ધોરણ 12 રીપીટર નું પરિણામ જોવા : Click Here

All The Best , દરેક વિધાર્થીઓ ભવિષ્યમાં ખુબ આગળ વધે તેવી ભગવાન ને પ્રથના અને સરકારી નોકરી , સરકારી યોજના , અને દરેક ભરતી માત્ર નું મટીરીયલ અમારી ટેલીગ્રામ ચેલન પર દરરોજ મૂકવામાં આવે છે જોડાવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો https://bit.ly/3zl9qM0h , આભાર

• તમારા માટે ખાસ :

વ્હાલી દીકરી યોજના |Gujarat Vahali Dikri Yojana 2021/ apply Now

ખેડૂતોને ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટબની કીટ વિનામૂલ્યે યોજના | Apply Now

@gseb.org OR @gsebeservice.com OR @result.gseb.org GSEB 10th Result 2021 | 10th Result 2021 | SSC 10th Result 2021 | SSC 10th Result 2021 Gujarat Board | SSC 10th Result Gujarat | SSC 10th Result Gujarat | SSC 10th Result GSEB | SSC 10th Result Date 2021 | SSC 10th Result Date | GSEB SSC 10th Result Date | GSEB 10th Result Date 2021 | GSEB 10th Result Date | SSC 10th Result Date 2021 | SSC 10th Result Date | Board Result 2021 | Board 10th Exam 2021 | Board 10th Result 2021 | Board 10th Result | Board Result Website | Gujarat Board Result | Gujarat Board Result 2021 | Gujarat Board Result Date 2021 | Gujarat Board Result | GSEB Result 2021 | @gseb.org | @gsebeservice.com | GSEB SSC Result 2021 | GSEB SSC Result 2021 Gujarat Board | GIPL SSC Result 2021 | GIPL SSC Result

5 thoughts on “ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર / હાથના વેઢે ગણી શકાય એટલા જ વિદ્યાર્થીઓ પાસ….

  1. Pingback: 1announce
  2. Ueda N, Chihara M, Kawaguchi S, Niinomi Y, Nonoda T, Matsumoto J, Ohnishi M, Yasaki T 1988 Intermittent versus long term tapering prednisolone for initial therapy in children with idiopathic nephrotic syndrome reddit priligy

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!