સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.
સ્ટાફ સિલેકશન કમિશનના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.