રાજકોટ મહાનગરપાલિકા મહેકમ શાખા “ જુનિયર ક્લાર્ક ” સંવર્ગની જગ્યા માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરિક્ષા સબંધી જરૂરી સૂચના

➠ કુલ જગ્યાઓ – 122
➠ કોલલેટર જાહેર થવાની તારીખ : 15/10/2021
➠ પરિક્ષા તારીખ : 24/ 10 / 2021
રાજકોટ મહાનગરપાલિકાની ” જુનિયર ક્લાર્ક ” ની કુલ -૧૨૨ જગ્યાઓ ભરવા વર્તમાનપત્રમાં જાહેરાત તેમજ સુધારા જાહેરાત આપી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ , જે વિગતે અરજી કરેલ તેમજ નિયત ફિ ભરેલ તમામ ઉમેદવારોની લેખિત પરિક્ષા આગામી તારીખ : 24/ 10 / 2021 નાં રોજ ગુજરાતનાં જુદા જુદા ૦૬ શહેરો ખાતે આયોજન કરવામાં આવેલ છે . જે વિગતે તમામ ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તા .૧૫ / ૧૦ / ૨૦૨૧ થી કોલલેટર ડાઉનલોડ કરી શકશે . કોલલેટરમાં દર્શાવેલ તમામ વિગતો વાંચીને નિયત સ્થળ , તારીખ , તેમજ સમયે હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે .
➠ ઑફિશીયલ નોટિફિકેશન

➠ કોલલેટર ડાઉનલોડ કરવા : Click Here
Thank you for choosing our website to receive Gov. job alerts. We do our best to get any recruitment news to you first. Like GPSC, UPSC, GSSSB, KVS Recruitment, KVS Recruitment, bdl recruitment 2021, cognizant jobs, KVS recruitment 2020 syllabus, cts careers, bank recruit. www.gujjufact.com
Eventually my facial beautician persuaded me to visit an aesthetician because she believed that I needed more intensive treatments since all my facial sessions didn t seem to work how does propecia work In the 1920s, several US watch companies produced glow in the dark dials painted with radioluminescent paint that contained radioactive radium
cialis for sale Here are some of the conditions that can bring on this symptom