
ભારત કે પૂરી દુનિયાના બાળકો pubg વિશે જાણતા હશે pubg ભારતમાં બેન્ડ લાગી ગઈ હતી પરંતુ pubg એ bgmi લોન્ચ કરી હતી હવે કરશે નવી જ ગેમ લોન્ચ જેનું પ્રી-રજીસ્ટર સરું થઇ ગયું છે ચાલો તેના વિશે વધારે જાણીએ.
શું ફ્યુચર છે?

સૌથી મોટો ફીચર તો ગ્રાફિક નો છે જેમાં વધારેમાં વધારે સારા ગ્રાફિક આવશે.અને આ ગેમ ની સાઈઝ પણ ગણી મોટી છે.બીજો ફીચર છે એનીમેસન આ ગેમ માં કંપની એ એનીમેસન માં વધારે દયાન આપ્યું છે કારણકે યુસર ને વર્ચુઅલ લાગે.અને મેપ માં ઘણો સુધારો કર્તયો છે અને નવા મેપ પણ આવ્થા છે. બીજા નાના-મોટા બદલાવ આવ્યા છે.અને ગેમ લેગ થતી હોય છે તો એ પણ ન થાય તેનું પણ દયાન રાખવામાં આવ્યું છે.

કેવા ફોન માં રમી શકાશે?
તમે જાણતા હસો કુ ખુબ જ જુના ફોન માં તો જૂની pubg પણ નોતી ચાલતી હતી પરંતુ આ pubg મેક્ષ છે તેના કારણે આટલી તો ઓછામાં ઓછી જરૂર પડશે જ.
ram-4gb
storege-2.5 gb
આટલી વસ્તુ ફોન માં હોવાથી તમે pubg new stat રમી શકશો અને પ્રોસ્સેસર સારું હોવું જોઈએ.

કેમ કરવું પ્રી-રજીસ્ટર
તમે પ્રી રજીસ્ટર કારસો એટલે તમને એક કાર ગેમ માં ગીફ્ટ થશે અને અત્યાર સુધી માં ૪૦ કરોડ લોકોએ પ્રી રજીસ્ટર કરી દીધું છે .પ્રી – રજીસ્ટર કરવા માટે ગેમ નું નામ લખો pubg new stat અને ગેમ ને સિલેક્ટ કરો પછી પ્રી રજીસ્ટર પર ક્લિક કરો એટલે થઇ જશે અને જયારે પણ લોન્ચ થશે એટલે તમને મેસેજ આવશે.
આવી જ નીજી પોસ્ટ જોવા માટે અમને ફોલો કરો વોટ્સેપ માં કે ટેલીગ્રામ માં.
Recruitment and consent stromectol manufacturer
Àáîìèà Abominum Õºõ Г« ГІГіГЈГ Г«, õóðãà ГГ» õîäîîäГГ» ñà ëñò ГЎ ðõ ëýýñ áýëòãýГГЅ buy lasix online canada We successfully recruited participants with CKD stage 3b and 4, but this limits the generalizability of the results to other patients with less severe CKD