
➠ યોજનામાં મળતા ટેબલેટ વિશે સંપૂર્ણ માહિતી :
– બ્રાન્ડ : લેનેવો / એસીઇઆર
– સાઈઝ : 7 ઇંચ
– પ્રોસેસર : ક્વાડ
– કોર 1.3 ગીગાહર્ટ્ઝ
– રેમ : 2 જીબી
– ઇન્ટરનલ મેમરી : 16 GB આંતરિક / 64 વિસ્તૃત મેમરી
– બેટરી : 3450 mAh
– વજન : 350 ગ્રામ
– કેમેરો : 5MP રીઅર / 2 MP ફ્રન્ટ
– કનેક્ટિવિટી : 4G ( LTE )
– પ્રોસેસર : એન્ડ્રોઇડ 7.0
➠ ટેબ્લેટ માટે ફોર્મ કઈ રીતે ભરવું :
જો તમે નમો ટેબ્લેટ લેવા માંગતા હો તો તમારે તમારી કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરવો પડશે જ્યાં તમને પ્રવેશ મળ્યો છે . નમો ટેબ્લેટ યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા કોલેજનો સંપર્ક કરો અને તેમની પાસેથી નમો ટેબ્લેટ યોજના વિશે માહિતી મેળવો અને કોલેજમાં જ તમારે 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે , જે ટેબ્લેટનો ચાર્જ હશે , ચાર્જ જમા કર્યા બાદ તમને ટેબલેટ આપવામાં આવશે કોલેજ દ્વારા .
➠ વિધાર્થીઓને મળશે ફ્રી ટેબલેટ વિશે વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો
➠ ગુજરાત પોલીસમાં ધોરણ 10 પાસ પર 6752 જગ્યાની હોમગાર્ડઝની ભરતી / Apply Now
➠ દીકરી માટે ભરી દો ફ્કત આ એક ફૉર્મ, ગુજરાત સરકાર આપશે એક લાખ દસ હજાર રૂપિયા
Thanks for the feedback! That’s an interesting point. I suppose there are many reasons, internal and external, why we do not accomplish all that we might. Regardless, I am thankful for the Lord’s grace in that. Thanks again!