જાણો શું છે pi network એપ?

pi network એક એપ છે જે playstore માં ઉપલબ્ધ છે.

શું છે pi network?

તમે કદાચ બિટકોઇન નું નામ સાંભળ્યું હસે અને અત્યારે તેનો ભાવ એક લક્સરી કાર ના ભાવ જેટલો છે અને તે જ્યારે માર્કેટ માં આવ્યો ત્યારે તે નો ભાવ ફક્ત 8 રુપિયા જ હતો. એવી જ રીતે pi એક કોઇન છે જેનો અત્યારે ભાવ 100 રૂપિયા થી પણ વધારે છે.

Join Whatsapp Group Click Hear

કેવી રીતે ફ્રી માં કોઇન કલેક્ટ કરશું?

તમે playstore માં જાવ અને pi network સર્ચ કરી download કરો.તેમાં તમારે ફ્રી માં દિવસ માં 2 કોઇન થશે મળસે એટલે કે 1 દિવસ માં બેઠા બેઠા 200 રૂપિયા? આ કોઇન ને collect કરવું તેને માઈનિંગ કરવું કહે છે.

1 જ દિવસ માં વઘારે માઈનિંગ કેમ કરવું?

તમે 1 દિવસ માં 2 થી વધારે પણ માઈનિંગ કરી શકો છો.તેમાં account ઓપન કરશો એટલે એક રેફર કોડ આવશે અને તમારે તેનાથી તમારી ટીમ બનવાની જેમકે તમે તમારા મિત્રો, સબંધીઓ ને તમારા કોડ દ્વારા એકાઉન્ટ ઓપન કરિને વધારે માઈનિંગ કરી શકો છો.આ સેટ અપ ની બધી માહિતી નીચે આપેલી છે.

એકાઉન્ટ ઓપન કેવી રીતે કરવું?

⚠️Note– આ પ્રોસેસ કોઈ પણ કરી શક્શે અને કોઈ પણ document ની જરૂર પડશે નહિ અને અહી જે પણ તમે નંબર અને પાસવર્ડ નાખો તે ક્યાંક સેવ રાખવો.⚠️ કારણકે – ઘણા લોકો આ એપ માં માઈનિંગ કરશે પરંતુ કોઈ કારણ દ્વારા ડિલીટ પણ કરશે કદાચ વધારે ભાવ વધી જાય તો તમે કોઇન નો લાભ ઉઠાવી શકો.

step 1- pi network playstore માંથી ડાઉનલોડ કરો.

step 2- પછી તેને ઓપન કરો અને ફોન નંબર સાથે લોગીન કરવાનો બટન દબવો.

step-3- હવે પોતાનો દેશ select કરી તમારા નંબર નાખો.

step 4- પછી તેમને password કહેશે અને તમારે તેને ફરજિયાત સારો પાસવર્ડ રાખવો પડશે.(ex-@Gujjufact123#)

step 5- પછી રિફર કોડ આવશે અને તે તમારે ફરજિયાત નાખવો પડશે તો તમે આ Yogesh0789 રીફર કોડ નાખો શકો છો.

step 6-પછી લોગીન કરો.

step 7- હવે નીચે ફોટા માં બતવ્યા પ્રમાણે બટન હસે તે તમારે દર 24 કલાકે દબવવાનું અને અહી notification system પણ છે.

એપ મા કમાશો કેવી રીતે?

આ એપ ના download અત્યારે 10 મિલિયન થી વધારે છે અત્યારે આ કોઇન ની માર્કેટ વેલ્યુ 100 રૂપિયા છે પરંતુ હજી આ કોઇન માર્કેટ માં આવ્યો નથી પરંતુ કંપની થોડાજ સમય મા આ કોઇન બહાર પાડશે પછીથી તમે આ કોઇન ને વેચી અને ખરીદી શકસો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!