કુંવરબાઇનું મામેરું યોજના / દીકરીને મળશે રૂપિયા 12,000 ની સહાય ,સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો..

ગુજરાત રાજ્ય સરકારે ગરીબ પરીવાર ની દીકરીઓ માટે ઘણી યોજના અમલમાં મૂકી છે. જેમાં કુંવરબાઇનુ મામેરું યોજના છેલ્લા ઘણા સમયથી શરૂ છે. આ યોજનાની મદદથી ગરીબ અને મઘ્યમ વર્ગના પરિવારની દીકરીઓને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પ્રસંગ પછી સીધા તેના ખાતામાં 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આજની આ પોસ્ટમાં આપણે યોજનાની સંપૂર્ણ માહિતી જાણીશું. આ યોજનામાં કોણ લાભ લઈ શકે ? કેટલા વર્ષની અંદર આ યોજનાનું ફોર્મ ભરી શકાય ? ફોર્મ ઓનલાઈન છે કે ઓફલાઈન ? તમામ માહીતી વિશે જાણીશું.

કુંવરબાઇ મામેરું યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું :

ગુજરાત સરકારે આ કુંવરબાઇ મામેરું યોજના ડિજિટલ ગુજરાત અંતર્ગત હવે ઓનલાઇન કરી નાખી છે. હવેથી ગરીબ અને આર્થીક રીતે નબળા પરિવારોને સરકારી કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહિ પડે. આ નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે. સરકારની https://esamajkalyan.gujarat.gov.in/ નામની વેબસાઈટ પરથી લોકો સીધું ફોર્મ ભરી શકશે. પહેલા અરજદારે new register જઈને લોગીન યુઝર આઈડી પાસવર્ડ બનાવીને લોગીન કરવાનું રહેશે.

Join Whatsapp Group Click Hear

કુંવરબાઇ મામેરું યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે :

ગુજરાતમાં રહેતા અનુસુચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓને તેના લગ્ન પ્રસંગ પછી કુટુંબદિઠ બે કન્યાઓને મામેરા માટે 10,000 ની સહાય મળવાપાત્ર છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક 1,20,000 તેમજ શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક 1,50,000 હોવી જરૂરી છે. લગ્નના બે વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકાય છે. લગ્ન થયાના ત્રીજા વર્ષથી આ યોજનાનો લાભ મળી શકશે નહિ.

કુંવરબાઇ મામેરું યોજના હેઠળ મળવાપાત્ર સહાય :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા.01/04/2021 પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલ દર મુજબ રૂ.12000 /- ની સહાય ચૂકવવામાં આવશે. જયારે આ તારીખ પેહલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂ.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.

પીળા દાંતથી છુટકારો મેળવવા માટે આજે જ અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ..( ક્લિક કરો )

કન્યાના પુરાવા પુરાવા :


(1) રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોંચ
(2) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(3) જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
(4) લગ્ન કઈ તારીખે કર્યા ગામ?, કોના પુત્ર સાથે?, પુન: લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
(5) કન્યા તથા કન્યાના પિતા શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી નું પ્રમાણપત્ર
(6) કંકોત્રી ની નકલ
(7) કન્યાના પિતા ની વાર્ષિક આવક અંગેનો દાખલો

કન્યાના પતિના પુરાવા :


(1) રેશનકાર્ડની ઝેરોક્ષ તથા મકાન વેરાની પહોચ
(2) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(3) જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રી નો દાખલો
(4) કન્યાના પતિ હાલ શું કરે છે તથા સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા નથી તે અંગેનું તલાટી કમ મંત્રી નું પ્રમાણપત્ર
(5) કન્યા તથા પતિ એ અભ્યાસના કરેલ હોય તો જન્મતારીખ અંગેનો દાખલો
(6) વર-વધૂનું લગ્ન સમયનો સંયુક્ત ફોટો

જો પરિણીતા નું બેંક માં ખાતું ના હોય તો મેરેજ પછી સૌ પ્રથમ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા નું રહેશે. ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ ના આધારે કન્યા ના આધારકાર્ડ માં પતિ નું નામ ઉમેરવું. આધારકાર્ડ માં નામ ચડી ગયા પછી કન્યા નું પાનકાર્ડ કઢાવવા નું રહેશે. પાનકાર્ડ આવી ગયા બાદ કોઈ પણ બેંક માં ખાતું ખોલાવી શકો છો. FREE માં જન ધન યોજના ખાતું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક માં ખોલાવી શકો છો.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે : Click Here

તમારી અરજીનું સ્ટેટ્સ જાણવા : Click Here

તમારી અરજીની પ્રિન્ટ કાઢવા : Click Here

કુંવરબાઇ મામેરું યોજનાનું ફોર્મ : Click Here

આવી જ બીજી માહિતી માટે અમારી સાઈટ www.gujjufact.com

તમારા માટે ખાસ યોજનો :

માલા માલ કરી દેશે આ જૂની 500₹ ની નોટ … ઇનામની રકમ જાણી હોશ ઉડી જશે..

માનવ ગરીમા યોજના / 25000 હજાર સુધીના સાધનો બિલકુલ ફ્રી..

15,554 thoughts on “કુંવરબાઇનું મામેરું યોજના / દીકરીને મળશે રૂપિયા 12,000 ની સહાય ,સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો..

  1. I’ve been absent for some time, butt now I remember why I used to love this site.

    Thanks, I will try and check back more frequently. How frequently you update your website?

    My webpage; nclex test questions (Celina)

  2. Automaty do gry darmowe możecie znaleźć na naszej stronie i zdobyć to cenne doświadczenie. Gry automaty za darmo na naszej stronie mają zawsze przycisk informacji znajdujący się w grze slotowej. Zawsze należy pamiętać o tym, żeby zapoznać się z zasadami automatu. Należy to zrobić przed każdą rozgrywką, nieważne czy jest to prawdziwa gra, czy rozgrzewka w wersji automatów darmowych. Dzięki wyrobieniu takiego nawyku możemy później uniknąć wielu rozczarowań. Jeżeli chcesz zagrać w darmowe gry hazardowe bez rejestracji czy logowania to sprawdź nasze gry za darmo dostępne w pasku po prawej stronie. Znajdziesz tam pięć najczęściej wybieranych przez graczy gier na naszej stronie. Jeżeli szukasz większej ilości gier to spróbuj wersji demo w Total Casino – tam znajdziesz szeroki wybór darmowych gier. Wymagana jest rejestracja w tym kasynie. Nie jest to jednak problem gdyż samo założenie konta do gry zajmie Ci maksymalnie kilka sekund. https://lexordium.com/community/profile/sangmeadows5838/ Francuska ruletka internetowa jest zbliżona do odmiany europejskiej. Do gry używa się takiego samego koła, złożonego z 37 pól, z których jedno stanowi pole zerowe (0). Mimo tych podobieństw uważamy, że francuska ruletka na pieniądze na pewno przypadnie Ci do gustu. Powodem, dla którego tak się dzieje, jest bardzo mała przewaga kasyna nad graczem. Jest ona jeszcze niższa niż w ruletce europejskiej i wynosi 1,35%. Portal lifestyle – informacje, ciekawostki i rozrywka, a w nim: podróże, sport, rozrywka, motoryzacja, muzyka, porady, kuchnia, kobieta, dziecko, zdrowie, praca, sennik online, cytaty, przysłowia, humor, dowcipy… Multiball ruletka, czyli ruletka gra, w której na kole kręci się kilka kulek. Wygrywa kilka numerów, a zakład dzielony jest na kilka części.