ઇન્ડિયા ની ટોપ 10એપ જેનાથી છે લોકો અજાણ

આપણે play store માં ખાલી bgmi,free fire,snapchat,instagram કે એવા સમય બગડવાના એપો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ ઘણી એપો એવી છે જે ઘણા લોકો નથી જાણતા પરંતુ તેને ખુબ જ કામ લાગી શકે છે.તો ચાલો જોઈ આજે ટોપ 10 એપ .

૧.colourize

આ એપ ફોટો એડિટર ને ખુબ જ કામ આવશે અને જેની પાસે જુના ફોટા છે અને તેને નવા કરવા છે તેવા લોકોને પણ આ એપ ખુબ જ કામ લાગશે.આ એપ તમે બ્લેક એન્ડ વાઈટ ફોટા ને રંગીન બનાવી શકશો.અને આ એપ તમને playstore માં મળી જશે.

Join Whatsapp Group Click Hear

2.silent eye

આ એપ privacy માટે બનેલો છે કદાચ તમે કોઈ પાસે ફોન મુકીને જાવ છો અને તમને તેની પર ભરોષો નથી તો આ એપ તમારી માટે જ છે આ એપ દ્વારા તમારો ફોન તમને પૂછ્યા વિના કોઈ બીજો વ્યક્તિ ખોલશે તો તેનો ફોટો તે સવે કરી લેશે અને પછી તમને જન કરશે તેથી તમને ખબર પડે કે તમારો ફોન ક્યાં વય્ક્તિ એ ખોલ્યો હતો.આ એપ તમને play store માં મળી જશે.

3.Clipbord action&notes

આ એપ દ્વારા તમે તમારા કોપી કરેલા લખાણની માહિતી અપસે અને તેને તમારે ભાસંતર છે તો તે પણ તમને કરી દેશે.અને તમે કોપ કરેલા શબ્દ અર્થ આપશે આ એપ તમને playstore માં મળી જશે.

4.Story bit

આ એપ ઇન્સ્તાગ્રામ લવર માટે છે આ એપ માં 100+ instagram story થીમ છે અને બીજી પણ ઘણી બધી પોસ્ટ તમે એડિટ કરી શકો આ એપ play store માં ઉપલબ્ધ છે તેપણ તદન ફ્રી છે તમારે કોઈ પણ પ્રકારની ફી ચાર્જ કરવો પડશે નહિ.

5.Gb Instagram

આ ઇન્સ્તાગ્રામ જ છે પણ ઈન્સ્ટાગ્રામ થી પણ વધારે ફ્યુચર તમને આપશે અહી તમે પોસ્ટ ડાઉનલોડ કરી શકો રિલ્સ ડાઉનલોડ કરી શકો કોઈ ના પણ પ્રોફાઈલ ફોટો કદાચ તમારી ગર્લ ફ્રેન્ડ છે અને એનું પ્રાયવેટ એકાઉન્ટ છે તો તેનો પ્રોફાઈલ ફોટો પણ ડાઉનલોડ કરી શકાશે.આ એપ તમને ગૂગલ માં સર્ચ કરવાથી મળી જસે.

6.minijoy

આ એપ ના મદદથી તમે દિવસ ના 100 કે 200 રૂપિયા કમાઈ શકો છવો અને અહી તમે ગેમ રમીને અથવા ક્વિઝ રમીને પણ પૈસા કમાઈ શકો છો.અને મજેદાર વાત એ છે કે અહી તમે એપ માં જેટલો ટાઇમ પસાર કરો છો તેના પણ તમને રૂપિયા આપવામાં આવશે.અને આ એપ તમને play store માં મળી જસે તેથી ફ્રોડ નો કોઈ સમસ્યા જ નથી અને આ એપ ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે.

note-કદાચ આ બધા તમને એપ play store માં ના પણ મળી શકે તો જે તે એપ નું નામ હોય તે ગુગલ લખો અને પેલી લીનક પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

તો, મિત્રો આવી જ બીજી પોસ્ટ જોવા અમારા સાથે જોડાવ.

2 thoughts on “ઇન્ડિયા ની ટોપ 10એપ જેનાથી છે લોકો અજાણ

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!