આ છ વેબસાઈટ જેને ઘણા લોકો નહિ જાણતા હોય.

આ આર્ટિકલ માં તમને છ એવી વેબસાઈટ જોવા મળશે જે તમારા કામની હોય અને રમુજી કરાવતી હોય તો ચાલો જોઈએ.

1.endless.horse

આ વેબાઈટની તમે તમારા મિત્રો ને કે રમુજી કરવા દેખાડી શકો છો.આ વેબસાઈટ માં તમને એક ઘોડો જોવા મળશે અને તેના પગ તમે ગમે તેટલું સ્ક્રોલ કરો પરંતુ તેના પગ પતસે જ નહિ અને તેને સ્ક્રોલ કરવા વાળો થાકી જાય. છેને મજેદાર વેબસાઈટ.જો તમે પણ આ વેબસાઈટ જોવા માંગતા હોય તો અહી ક્લિક કરો.

Join Whatsapp Group Click Hear

2.cat-bounce.com

આ વેબસાઈટ તો ખુબ જ મજેદાર છે અને એક તમારો ટાઇમપાસ કરી દેશે.આ વેબસાઈટ માં તમને 4-5 બિલાડી આવશે અને તે સ્ક્રીન અંદર કુડા-કુદ કરશે અને આટલુજ નહિ પરંતુ તે બિલાડી ને તમે ઉપાડી ને કુદકા મારવી શકો છો મિત્રો તમને આમ કહેવાથી નઈ મજા આવે પરંતુ તમે એક વાર અહી ક્લિક કરી ટ્રાયકરી જોવો.

3.boredbutton.com

આ વેબસાઈટ પણ તમને ટાઇમપાસ કરાવી દેશે આ વેબસાઈટ માં તમને એક લાલ બટન દેખાશે તેને દબાવાથી એક ગેમ આવશે અને દર વખતે દબાવાથી અલગ અલગ ગેમ આવશે તેથી આ વેબસાઈટ માં તમને ટાઇમપાસ કરાવશે.આ વેબસાઈટ ટ્રાય કરવા માટે અહી ક્લિક કરો.

આ 3 વેબસાઈટ તો રમુજી ની હતી હવે ની વેબસાઈટ તમારા જીવન કાળમાં પણ કામ આવશે.

4.z-lib.org

આ વેબસાઈટ તેના માટે છે જે બૂક વાંચવાનું ખુબ પસંદ કરતા હોય છે અને તેને આર્થીક કારણોસર તે વાંચી ના શકતા હોય પરંતુ હવે આ વેબસાઈટ માં તમે કોઈ પણ પ્રકારની બૂક ફ્રી માં વાંચી શકો છો તો જલ્દી અહી ક્લિક કરો અને લાભ ઉઠાવો.

5.bestsimilar.com

આ વેબસાઈટ તેના માટે છે જેને મુવી જીવી ખુબ પસંદ હોય આ વેબસાઈટ માં તમે એક મુવી નું નામ લાખો અને સર્ચ મારો અને પછી તેના જેવું જબીજું મુવી તમને દેખાશે તમને થતું હશે આવું અશક્ય છે પરંતુ અહી કલીક કરી એક વાર ટ્રાય કરી જુવો તમને ખબર પડી જશે.

6.gujjufact.com

આ વેબસાઈટ વિષે ટો લોકો જાણતા હશે આ વેબસાઈટ તમને જીવન માં કામ લાગશે આ વેબસાઈટ માં તમે જોબ , હેલ્થ ટીપ્સ , અવનવા રહસ્યો ,વગેરે તમે જોઈ શકો છો અને આ વેબસાઈટ ગુજરાતની પહેલા નંબરની વેબસાઈટ છે જેમાં તમને આખી દુનિયા ન ગુજરાતી માં અને સત્ય માહિતી મળશે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!