GSRTC Ahemdabad Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ એક સારી તક છે. GSRTC અમદાવાદ દ્વારા તારીખ 07 જૂન 2023 ના રોજ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. GSRTC અમદાવાદ ભરતી 2023
લેખનું નામ | GSRTC Ahemdabad Recruitment 2023 |
Organization | GSRTC Ahemdabad |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી નું સ્થળ | અમદાવાદ |
નોકરી નો પ્રકાર | GSRTC જોબ |
સત્તાવાર જાહેરાત તારીખ | 07 જૂન 2023 |
અરજી શરુ થવાની તારીખ | 08 જૂન 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 27 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in/ |
GSRTC Ahemdabad Recruitment 2023 માટે પોસ્ટ નું નામ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અમદાવાદ દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટ |
વેલ્ડર |
MVBB |
ઈલેક્ટ્રીશિયન |
મશીનિષ્ટ |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર |
શીટ મેટલ વર્કર |
પેઈન્ટર |
મોટર મિકેનિક |
Educational Qualifications
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. ધોરણ 10 પાસ , 12 પાસ અને ITI પાસ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.
પગાર ધોરણ
આ ભરતી માટે પગાર ધોરણ GSRTC ના નિયમ મુજબ આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત રહેશે. GSRTC અમદાવાદ ભરતી 2023 અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |