ખેડૂતોને ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટબની કીટ વિનામૂલ્યે યોજના | Apply Now

ગુજરાત રાજ્યના ખેડુતો માટે ખુશ ખબર ખેડૂતોને ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે (મફતમાં) આપવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે ,એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
,આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે અને અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે નીચે સંપૂર્ણ માહિતી આપેલી છે

અરજી કરવા ક્યાં ડોક્યુમેન્ટ જોશે :-

1 ) 7/12, 8 – અ ની નકલ

2 )આધારકાર્ડ ની નકલ

3) બેન્ક પાસબુકના પ્રથમ પેજની નકલ

4 ) રેશનકાર્ડ ની નકલ

5) પાસપોર્ટ સાઇઝના ફોટા

Join Whatsapp Group Click Hear

6 ) મોબાઈલ નંબર ( રજીસ્ટ્રેશન કરવા )

અરજી કઈ રીતે કરવી :-

1 ) સૌપ્રથમ https://ikhedut.gujarat.gov.in/ પર જઈ યોજના ઓ ઉપર ક્લિક કરી ” ખેતીવાડીની યોજના ” પર ક્લીક કરવાનું રહેશે,

2 ) નવી અરજી કરો ” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો .

3 ) માગ્યા મુજબ સંપૂર્ણ વિગતો ભરીવી

4 ) અરજી થયા બાદ તેને કન્ફર્મ કરો.

5 ) અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે .

ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી / અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ / કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત ( ૭ ) માં રજુ કરવાની રહેશે . અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી ક્યબાદ તેની ઝિંટ લઇ સહિ / અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર ” અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે . જયા લાગુ પડતું હોય ત્યાં ” અન્ય ડોક્યુમેન્ટ અપલોડ ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી . સ્કેન કરેલ નક્ક PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ .

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

અગત્યની તારીખો :-

તારીખ : 15/08/2021 થી તારીખ : 31/08/2021 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.

તમારા માટે ખાસ યોજનાઓ : –

વ્હાલી દીકરી યોજના |Gujarat Vahali Dikri Yojana 2021

મોદી સરકાર લાવી નવી યોજના, હવે મળશે 10,000 રૂપિયાની લોન|PM Swanidhi Yojana..

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!