પીળા દાંતથી છુટકારો મેળવવા માટે આજે જ અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ..

ચહેરા પર એક સુંદર સ્મિત કોઈ પણને પ્રભાવિત કરવા માટે પૂરતું હોય છે.ચમકતા અને સફેદ દાંત તમારા સ્મિતને સુંદર બનાવવા માટેનું કામ કરે છે પરંતુ જો તમારાં દાંત પીળા છે અથવા ખરાબ છે તો તે તમારું ઈમેજ ખરાબ કરી દેઇ છે.દાંત પીળા થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણીવાર બ્રશ કર્યા પછી પણ દાંત પીળા રહી જાય છે. આ સિવાય દાંત પીળા થવાનું કારણ પ્લેકનું જામી જવું, દાંત યોગ્ય રીતે સાફ ન કરવા હોય છે. અથવા તો તમાકુ કે કોઈ બીજું વ્યસન કરવું હોય શકે છે , જો તમે પણ પીળા દાંતથી છુટકારો મેળવવા માંગતા હોય દાંત સફેદ કરવાના ઉપાયો જાણવા માંગો છો તો અમે તમને થોડા ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું

બેકિંગ સોડાનો ઉપયોગ કરી દાંત સાફ કરો :-

બ્રેકિંગ સોડા કુદરતી રીતે દાંત સાફ કરવાનું કામ કરે છે. દૂધ ટેસ્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે અને તે શારયુક્ત પ્રકૃતિનું છે. જેના કારણે બેક્ટેરિયા વધતા નથી તેમ છતાં સાયન્સમાં એના કોઈ પુરાવા નથી કે ખાવાના સોડા થી દાંત સફેદ થાય છે.

Join Whatsapp Group Click Hear

કેલ્શિયમ યુક્ત ખોરાકલો :-

શરીરમાં કેલ્શિયમ નો અભાવ ઘણા રોગોનું કારણ બની શકે છે. એટલા માટે મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લો. ઘણા લોકોમાં કેલ્શિયમની અછતને કારણે દાંત પીળા થવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ.તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તમારી યાદશક્તિ વધારવા આજે જ કરો આ આયુર્વેદિક ઉપચાર…

દાંત ઉપર તેલ લગાવવું :-

દાંત પર તેલ લગાવવું એ એક જૂનો ઉપાય છે. આને કારણે તમારે મોમા બેક્ટેરિયા વધતા નથી. તે શરીરમાંથી ઝેર દૂર કરવા માટે પણ કામ કરે છે.
તમારા દાંત પર સૂર્યમુખી અને શીશમનું તેલ લગાવો. આ સિવાય નારિયેળ ના તેલ નો ઉપયોગ કરી શકાય છે.

લીંબુના રસનો ઉપયોગ કરો :-તમે ઈચ્છો તો દાંતોને પીળાપનથી છુટકારો મેળવવા માટે લીંબુનો સહારો પણ લઈ શકો છો.
તેના માટે લીંબુના રસને મીઠામાં ભેળવીને દાંતો પર લગાવો અને થોડીવાર પછી કોગળા કરી લો. તેને બે અઠવાડિયા સુધી ઉપયોગ કરવાથી દાંત સાફ થઈ જશે.

કોલસાનો ઉપયોગ કરવો :-


તમે વિચારતા હશોકે, કાળો કોલસો દાંત સફેદ કરવા માટે કેવી રીતે કામ કરશે. પરંતુ તે એકદમ સાચું છે કે કોલસો દાંતને તેજ કરે છે. તેથી જ વિદેશમાં કોલસાની ટૂથપેસ્ટથી દાંતને ચમકાવવામાં આવે છે. બજારમાંથી સળગાવેલી લાકડીનો કોલસો લાવો. તેને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને તેનાથી દાંત સાફ કરો. તે કરતી વખતે ચોક્કસપણે વિચિત્ર દેખાશે પરંતુ કોગળા કર્યા પછી તમે જોઈ શકશો કે તમારા દાંત ચમકી રહ્યા છે.

સ્ટ્રોબેરી પેસ્ટનો ઉપયોગ કરી દાંત સાફ કરવા :-


સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ હોય છે જે દાંતને સફેદ કરે છે. સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવો અને તેને પીળા દાંત પર લગાવો અને થોડીવાર માટે મૂકો. થોડા દિવસો સુધી આ પ્રક્રિયા કરવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

આવી જ બીજી માહિતી માટે હમણાજ અમારી વેસાઇટ પર જાઓ www.gujjufact.com

તમારા માટે સ્પેશ્યિલ પોસ્ટ : –

વીંછી કરડે ત્યારે કરો આ ઉપાય ઝેરની અસર તરત નાબુત થઈ જશે…

વરસાદના કારણે તમારા ઘરમાં પણ માખીઓનો આંતક વધી ગયો છે તો કરો આ ઉપાઈ…

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!