
➠ રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો શરૂ કરવાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
➠ રાજ્યમાં ધો. 6થી12 બાદ હવે ધો. 1થી 5ના વર્ગખંડો શરૂ કરવાને લઇને લોકોને પ્રશ્નો થઇ રહ્યાં હતાં. ત્યારે તમને જણાવી દઇએ કે, ગુજરાત રાજ્યમાં બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરાઇ હતી.

➠ જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે
” ધો. 1થી5ના વર્ગખંડનું શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. “
➠ ઉલ્લેખનીય છે કે, ધો. 1થી5માં આશરે 48 લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોનું કહેવું છે.
➠ ધો. 6થી8 અને ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવી રહ્યાં છે
➠ જ્યારે ધો. 1થી5માં અભ્યાસ કરતાં બાળકો માર્ચ-2020થી ઘરે બેઠાં જ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે.
➠ આવી સ્થિતિમાં ધો. 6થી8ના વર્ગો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરાતા હવે સ્કૂલોને પુન:ધબકતી કરવા બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ હતી.
➠ જીતુ વાઘાણીના કહેવા પ્રમાણે સ્કૂલો શરૂ કરવા માટે અમે તૈયાર છીએ. એટલે કે દિવાળી બાદ હવે ધોરણ 1થી5માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાની વિચારણા છે.
➠ વ્હાલી દીકરી યોજના |Gujarat Vahali Dikri Yojana 2021
Thank you for choosing our website to receive Gov. job alerts. We do our best to get any recruitment news to you first. Like GPSC, UPSC, GSSSB, KVS Recruitment, KVS Recruitment, bdl recruitment 2021, cognizant jobs, KVS recruitment 2020 syllabus, cts careers, bank recruit. www.gujjufact.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
buy generic viagra The reason there is no easy way to answer the question When should I avoid Sea Buckthorn for Cancer is because It Depends
legit cialis online producer Steve Hamilton Shaw said in a release
I walked and did A LOT of water sports over the next 4 days and SHARED my concern with the people running the water venues order cialis
Use a standard measure of symptom severity to assess systematically the course in the first postoperative year, such as the publicly available Patient Health Questionnaire 44, the Center for Epidemiologic Studies Depression Scale 45, and the Generalized Anxiety Disorder Scale 46 cialis 5mg best price