ગુજરાતના ખેડૂતોને મળશે 10,000 ની રૂપિયા સહાય, જાણો વિગતવાર માહિતી..

ગુજરાત સરકારે ખેડૂતો માટે વધુ એક યોજના ચાલુ કરી છે જે યોજના અંતર્ગત તમને મળી શકે છે 10,000 ની સહાય. તો આ યોજના કંઈ છે? ક્યારથી શરુ થઇ તેની અંતિમ તારીખ? તમામ માહિતી નીચે આપેલી છે અને દરરોજ સરકારી નોકરીઓની અને યોજનાઓની માહિતી માટે અમારા WhatsApp Group માં જોડાઈ જાવ તો હવે જાણીએ વિગતે માહિતી

સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ યોજના:-

સીમાંત ખેડૂતો અને ખેત મજુરો માટે ગુજરાત સરકારે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના શરૂ કરી છે. રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચનાં 90% અથવા 10,000 બે માંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે. પસંદ કરેલ સાધનો અને તેની સંખ્યા અનુસાર ટૂલ કીટની ખરીદી કરવાની રહેશે.

ક્યાં સાધનો ખરીદવા પર મળશે સહાય :-

Join Whatsapp Group Click Hear

• થ્રેસર
• સાઇન્થ સીડ ડીબલર
• વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે
• ઓટોમેટીક ઓરણી (એક હાર)
• વ્હીલ-બરો
• ફ્રુટ કેચર (વેડો)
• ફ્રુટ કટર
• સી કટર
• વેજીટેબલ પ્લાન્ટર
• પેડી વિડર
• કોઇતા
•સુગરકેન બડ કટર
• પ્રુનીંગ શો
• અનવીલટ્રી બ્રાન્ચ લુપર
• એડજસ્ટેબલ ટ્રી લુપર
• વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે
• મેન્યુઅલ પેડી સીડર. , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબ સાઈટ ચેક કરો

ફોર્મ ભરવા ક્યાં ડોક્યુમેન્ટ જોશે :-

1 ) 7/12, 8 – અ ની નકલ
2 )આધારકાર્ડ ની નકલ
3) બેન્ક પાસબુકના પ્રથમ પેજની નકલ
5) પાસપોર્ટ સાઇઝના ફોટા
6 ) મોબાઈલ નંબર ( રજીસ્ટ્રેશન કરવા )

ફોર્મ કઈ રીતે ભરશો :-

આ યોજનાનું ફોર્મ તમે https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઇન ભરી શકશો, તમે જાતે પણ અરજી કરી શકો છો. અથવા તમારા વિસ્તારની આસપાસ આવેલા કમ્પ્યુટર ઓપરેટરની મદદથી પણ ફોર્મ ભરી શકશો. તેમજ ગ્રામ પંચાયત ઓફિસે VCE મારફત અરજી કરી શકશો.

અગત્યની તારીખ :-


તારીખ : 04/08/2021 થી 04/10/2021 સુધી તમે ફોર્મ ભરી શકશો.

સાધનોની ખરીદી ક્યાંથી કરવાની :-

અરજદારશ્રીને પુર્વ મંજુરી મળ્યાબાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી ખરીદી કરવાની રહેશે.

અગત્યની લિંક્સ :-

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો :- Click Here

તમારા માટે ખાસ યોજનાઓ :-

ખેડૂતોને ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટબની કીટ વિનામૂલ્યે યોજના | Apply Now

વ્હાલી દીકરી યોજના |Gujarat Vahali Dikri Yojana 2021 / Apply Now

PGVCL Vidyut Sahayak Recruitment Notification for 49 Vacancies / Apply Now

2 thoughts on “ગુજરાતના ખેડૂતોને મળશે 10,000 ની રૂપિયા સહાય, જાણો વિગતવાર માહિતી..

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!