સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી Documents ની યાદીનું લીસ્ટ જાણવા માટે અહિ ક્લિક કરો

સરકારી યોજનાઓ માટે Documents

સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ આપવાના થતા (Documents) પુરાવાઓની વિગત નીચે દર્શાવવામાં આવેલ છે . લાભાર્થીએ સરકારશ્રીની નીચે મુજબની યોજનાઓનો લાભ લેવા માટે સામેલ યાદી મુજબના આધાર – પુરાવાઓ લઇને જે તે સરકારી કચેરીએ વિવિધ દાખલાઓ , વ્યક્તિગત સહાયો , રેશનકાર્ડ , મહેસુલી કામો , મા અન્નપૂર્ણા યોજના મા અમૃતમ્ યોજનાના કાર્ડ મેળવવા માટે જવાનું રહેશે

નોન ક્રીમીલીયર સર્ટીફિકેટ મેળવવા :

 1. ફોર્મ અને ફોટો
 2. રેશન કાર્ડની નકલ
 3. જાતિનો દાખલો
 4. આવકનો દાખલો
 5. સ્કૂલ લીવીંગ
 6. વાલીનું આવકનું સોગંદનામું
 7. છેલ્લું લાઇટ બીલ

જાતિનો દાખલો મેળવવા માટે :

Join Whatsapp Group Click Hear
 1. ફોર્મ અને ફોટો
 2. રેશનકાર્ડ / આધારકાર્ડ / લાઈટબીલ ગેસબીલ લાઈસન્સની નકલ
 3. સ્કુલ લીવીંગ સર્ટી
 4. છેલ્લું લાઈટબીલ
 5. બીજા પ્રાતના કિસ્સામાં જ SC / ST માટે ૧૦-૦૮-૫૦ થી ૦૧-૦૫-૬૦ પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર

– બક્ષિપંચ માટે ૦૧-૦૪-૭૮ પહેલાથી ગુજરાતમાં રહેતા હોવા અંગેનું ડોમોસાઈલ પ્રમાણપત્ર

– SC / ST માટે માતા / પિતાનાં ભાઈ – બહેનનું સ્કુલ લીવિગ સર્ટી ( પિતા અશિક્ષીત હોય તો પેઢીનામું દાદાના સમયથી ) તથા વયા પત્રકનો ઉતારો .

– ઓબીસી માટે પિતા / પિતાના ભાઈનું સ્કુલ લીવિંગ સર્ટી ( પિતા અશિક્ષીત હોય તો મોટા ભાઈબહેનું ૦૧-૦૪-૭૮ પહેલાનું સ્કુલ લીવિગ સર્ટી મિલકતનો દસ્તાવેજ પેઢીનામું દાદાના સમયથી

આવકનો દાખલો મેળવવા :

 1. ફોર્મ અને ફોટો
 2. રેશન કાર્ડની નકલ
 3. ચૂંટણી કાર્ડની નકલ
 4. આધારકાર્ડની નકલ
 5. તલાટીનો આવકનો દાખલો
 6. છેલ્લું લાઈટ બીલ

આધાર કાર્ડ મેળવવા :

– નીચે પૈકીના Document માંથી કોઈ પણ એક

 1. પાનકાર્ડ
 2. ચૂંટણી કાર્ડ
 3. ડ્રાઈવિંગ લાયસન્સ
 4. પાસ પોર્ટ

– રહેઠાણ માટે પુરાવો નીચે માંથી કોઈ એક

 1. રેશન કાર્ડ
 2. લાઈટ બીલ
 3. ગેસ બિલ

અલગ રેશનકાર્ડ કરાવવા :

 1. ફોર્મ અને ફોટો
 2. ચુંટણી કાર્ડની નકલ
 3. જુનું રેશન કાર્ડ
 4. આધાર કાર્ડ
 5. આવકનો દાખલો
 6. બેંક પાસબુકની નકલ
 7. તલાટીનો દાખલો
 8. પિતાનું સંમતિ સો.નામું
 9. લાઇટ બીલ

ઈ.બી.સી સર્ટીફીકેટ મેળવવા માટે :

 1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 2. આવક અંગેનું પ્રમાણપત્ર
 3. અરજી સાથે રજુ કરેલ સોગંદનામું
 4. તલાટીનો દાખલો
 5. જમીન હોય તો ૭/૧૨ , ૮ – અ
 6. ચુંટણી કાર્ડ
 7. રેશન કાર્ડ

Documents ની યાદી માટે અહી ક્લિક કરો

6 thoughts on “સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી Documents ની યાદીનું લીસ્ટ જાણવા માટે અહિ ક્લિક કરો

 1. Pingback: 1unanimity

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!